બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI prepares for next season of Indian Premier League, auction likely to be held on December 16

IPL 2023 / ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે  BCCIની તૈયારી, 16 ડિસેમ્બરે હરાજી થવાની શક્યતા

Priyakant

Last Updated: 04:25 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બીસીસીઆઈ આ વર્ષે 16 ડિસેમ્બરે હરાજી કરવાની યોજના બનાવી રહ્યું છે

  • BCCIની ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે તૈયારી
  • BCCI આ વર્ષે 16 ડિસેમ્બરે હરાજી કરવાની યોજના બનાવી રહ્યું છે: અહેવાલો 
  • મેગા ઓક્શનમાં જે રકમ 90 કરોડ રૂપિયા હતી તે વધારીને 95 કરોડ કરવામાં આવશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે તૈયારી કરી રહ્યું છે. જ્યારે 2022ની સીઝનમાં મેગા ઓક્શનમાં ટીમોમાં ઘણો બદલાવ આવ્યો હતો, ત્યારે ચાહકોને મીની ઓક્શન જોવા મળશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બીસીસીઆઈ આ વર્ષે 16 ડિસેમ્બરે હરાજી કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ સાથે મેગા ઓક્શનમાં જે રકમ 90 કરોડ રૂપિયા હતી તે પણ વધારીને 95 કરોડ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ એક વિશ્વસનીય સ્ત્રોતે પુષ્ટિ કરી છે કે,  મીની હરાજી 16 ડિસેમ્બરે બેંગલુરુમાં થશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સીઝનથી કોવિડ-19 પહેલા તેના મૂળ ફોર્મેટમાં પરત ફરશે, જેમાં ટીમો તેમના હોમ ગ્રાઉન્ડ પર અને વિરોધી ટીમના મેદાન પર મેચ રમતી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ અંગે બોર્ડ સાથે જોડાયેલા એકમોને જાણ કરી છે.

મહત્વનું છે કે, વર્ષ 2020માં કોવિડ -19 રોગચાળાના ફાટી નીકળવાના કારણે, કેટલીક જગ્યાએ IPLનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2020માં દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં સંયુક્ત આરબ અમીરાતના ત્રણ સ્થળોએ ખાલી સ્ટેડિયમમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2021માં આ T20 ટૂર્નામેન્ટ ચાર સ્થળોએ દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવી હતી, પરંતુ હવે રોગચાળો કાબૂમાં છે અને તેથી આ લીગ હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાનના જૂના ફોર્મેટમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ