બેઠક / પહેલા તબક્કામાં આ 2 સરકારી બેંકોનું થશે ખાનગીકરણ, આજે લાગશે મોહર, સરકારે આ બેંકોને કરી છે શોર્ટ લિસ્ટ, જાણો સમગ્ર વિગતો

bank privatisation latest news bank of maharashtra iob will be sold to private firms meeting on 14 april 2021

ખાનગીકરણ માટે શક્ય બેંકોના નામને અંતિમ રુપ આપવા માટે ભારતીય રિઝર્વ બેંક, નાણા મંત્રાલયની સેવાઓ અને આર્થિક મામલાઓના વિભાગો વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે આજે બેઠક થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ