Bank Close / બેન્ક બ્રાન્ચનો ધક્કો ખાતા પહેલા વાંચી લેજો, આ અઠવાડિયે અલગ અલગ શહેરોમાં કુલ 4 દિવસ બંધ રહેશે બેન્કો

bank holidays in march 2022 banks to be shut for 4 days in a row next week

ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ માર્ચ 2022 માં બેંક રજાઓની યાદી અનુસાર, માર્ચ 2022 માં કુલ 13 દિવસ બંધ રહેશે. તે જ સમયે, આ સપ્તાહે સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. ચાલો સંપૂર્ણ યાદી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ