રજાઓ / દિવાળી બાદ પણ આટલા દિવસ સુધી બંધ રહેશે બેંકો, જોઈ લો લિસ્ટ નહીંતર પડશે ધક્કો

bank holiday november 2020 after diwali bank will remain close next 4 days

જો તમને પણ બેંકથીજોડાયેલું કોઈ કામ છે તો તહેવારોમાં બેંકજતાં પહેલા રજાઓનું લિસ્ટ ચોક્કસ ચેક કરી લો. જેથી તમને ધક્કો ન પડે. દિવાળી પછી પણ બેંકો બંધ રહેવાની છે. ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરે રવિવાર હોવાને કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 16 નવેમ્બરે પણ દેશના અનેક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે 16 નવેમ્બરે ભાઈ બીજ છે. જેના કારણે બેંકો બંધ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ