Bank Holidays / આ શહેરોમાં કાલથી 4 દિવસ સુધી બેંકો રહેશે બંધ, આજે જ પતાવી લો તમામ કામ

bank holdiays banks to remain closed for 4 days in coming week check full list

13 ઓગસ્ટથી બેંકમાં સતત 4 દિવસ માટે કામ થશે નહીં. RBI ની તરફથી જાહેર કરાયેલી રજાઓમાં આ તારીખોએ બેંક બંધ રહેશે. તો તમારા કામ પ્લાન કરી લો જેથી ધક્કો ન થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ