નવી વ્યવસ્થા / બાંગ્લાદેશની જેલમાં 200 વર્ષ બાદ બદલાયું નાસ્તાનું મેન્યૂ : જાણો હવે કેદીઓને શું મળશે?

Bangladesh prison breakfast menu gets update after 200 years

બાંગ્લાદેશની જેલોમાં 200 વર્ષ જૂના અંગ્રેજોના શાસનકાળથી અપાતા નાસ્તાના મેન્યૂમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, દેશની જેલ અને દંડ પ્રણાલીમાં મોટા સુધારા હેઠલ જેલોના નાસ્તાના મેન્યૂમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ