નવતર પ્રયોગ / હવે ગુજરાતમાં અહીં દૂધની સાથે ગાય-ભેંસના ગોબર પણ થશે વેચાણ, દેશનો આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ

Banaskantha cow-buffalo dung Banas dairy CNG pump

બનાસકાંઠા પશુપાલકોને ગાય-ભેંસના છાણમાંથી પણ કમાણી થઈ રહી છે. બનાસડેરીએ દેશનો પ્રથમ ગોબરમાંથી CNG પંપ બનાવ્યો છે. પશુપાલકો પાસેથી બનાસડેરીએ એક કિલોના ભાવથી પશુઓનું ચણિયો એક રૂપિયામાં ખરીદી કરી પશુપાલકોની પણ છાણમાંથી આવક શરૂ કરી ફાયદો કરવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ