બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / banaskantha bsf man commits suicide near nadabet

આપઘાત / બનાસકાંઠાના નડાબેટ ખાતે BSFના જવાને પોતાની જ સર્વિસ રાઈફલથી આત્મહત્યા કરી લેતા ચકચાર, અનેક તર્ક-વિતર્ક ઊભા થયા

ParthB

Last Updated: 08:16 AM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના નડાબેટ નજીક BSFના જવાને  અગમ્ય કારણોસર પોતાની સર્વિસ રાઈફલથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી છે.

  • બનાસકાંઠાના નાડાબેટમાં BSFના જવાને આપઘાત
  • નડાબેટ ચેકપોસ્ટ ઉપર બજાવતો હતો ફરજ
  • પોતાની જ સર્વિસ રાઈફલથી પોતાને મારી ગોળી

BSFના જવાને કર્યો આપઘાત

બનાસકાંઠાના નડાબેટ નજીક BSF જવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. BSF જવાને પોતાની સર્વિસ રાઈફલથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી છે. મૃતક જવાન નડાબેટથી ઝીરો પોઈંટ તરફની ચેકપોસ્ટ ઉપર સંતરી તરીકેની ફરજ બજાવતો હતો. 

BSFના ઉચ્ચ અધિકારીઓએ હાથ ધરી તપાસ

BSF જવાનની આત્મહત્યાને પગલે BSFના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, હાલ તો મૃતક BSFના જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ લઈ જવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ