અકસ્માત / બનાસકાંઠાના ડીસા-લાખાણી હાઈવે ઉપર બસ-બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત- 3 સગા ભાઈઓના મોત

Banas Kantha Deesa Lakhani highway 3 brothers killed in a bus bike accident

વહેલી સવારે ડીસા-લાખાણી હાઈવે ઉપર બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં લાખાણી તાલુકાના લાલપુર ગામના 3 સગાભાઈના મોત થયા હતા. આ ઘટનાને પગલે ગામમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી આવ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ