દુ:ખદ / એશિયાની બનાસ ડેરીનું રાજકારણ ગરમાયુ: દૂધ મંડળીના મંત્રીનો આપઘાતનો પ્રયાસ, આરોપ સત્તાધારીઓ પર

banas dairy election politics person try to committee suicide

એશિયા ની સૌથી મોટી બનાસડેરી નો ચૂંટણી જંગ પરકાષ્ટ એ પહોંચ્યો છે. બનાસડેરી ની ચૂંટણી મા વડગામ તાલુકાના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ બનાસડેરી ના સત્તાધીશો દ્વારા વોટ માટેના દબાણ તેમજ મંડળી પર જરૂરિયાત સામગ્રી ના આપવાની ધમકી ના આક્ષેપ સાથે ઝેરી દવા પી અને મંડળીના મકાનમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો છે.ત્યારે હાલ આ મંત્રી પાલનપુર ના ખાનગી આઇસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ