અવસર / શું આપણે એવી ઍપ ન લાવી શકીએ જે ભારતીય હોય? આ મુદ્દાને તક સમજી લો : રવિશંકર પ્રસાદ

Ban of Chinese apps great opportunity for Indians: Ravi Shankar Prasad

ભારત અને ચીન વચ્ચે સરહદ પર સતત વિવાદ વધી રહ્યો છે. ચીનને દરેક સ્તર પર જવાબ આપવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. એક તરફ દેશનાં શૂરવીર સૈનિકો સીમાની સુરક્ષા કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દેશની અંદર ચીન વિરુદ્ધ નિર્ણયો લઇ રહી છે. નાગરિકોએ ચીની સામનનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ