ચર્ચા / બાહુબલી નહીં ટીમ ઇન્ડિયાના ક્રિકેટર સાથે 'દેવસેના' કરશે લગ્ન, જુઓ કોની પર આવ્યું અનુષ્કા શેટ્ટીનું દિલ!

bahubali devsena anushka shetty is going to marry with an indian cricket team player

બાહુબલી પ્રભાસ સાથે અફેરની ચર્ચાઓ પર વિરામ લગાવ્યા બાદ હવે 'દેવસેના' અનુષ્કા શેટ્ટીની લગ્નને લઇને ચોંકાવનારી માહિતી આવી છે. એ ઇન્ડિયન ટીમના એક ક્રિકેટરને ડેટ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ