બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / bad food combination with tea

બગડશે તબિયત / ચાની ચૂસ્કી લેતી વખતે ભૂલથી પણ ન ખાશો આ ચીજ-વસ્તુઓ, કરવી પડશે આ મુશ્કેલીઓનો સામનો

Premal

Last Updated: 02:19 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો ચા પીવાનુ વધારે પસંદ કરે છે. લોકો ફ્રેશ થવા માટે ચા પીવે છે અને આ સાથે ચા સાથે ઘણી ડિશને ટ્રાય પણ કરે છે.

  • આ વસ્તુ સાથે ચા પીશો તો થશે તકલીફ
  • જાણો ચાની સાથે કઈ-કઈ વસ્તુઓનું સેવન ના કરવુ જોઈએ
  • ભૂખ્યા પેટે ચા પીવાથી તમારું પાચન તંત્ર બગડશે

ચાની સાથે ના પીવો પાણી

ચાની સાથે નમકીન અને બિસ્કીટ તો તમે ખૂબ ખાધા હશે. પરંતુ ચાની સાથે ઘણા એવા બેડ કોમ્બિનેશન છે, જેનુ સેવન કરવુ તમારા આરોગ્ય માટે સારું નથી. આવો જાણીએ કે ચાની સાથે કઈ-કઈ વસ્તુઓનું સેવન ના કરવુ જોઈએ. ચા ક્યારેય પણ ભૂખ્યા પેટે ના પીવી જોઈએ. જેનાથી તમારું પાચન તંત્ર બગડે છે. ચાની સાથે પાણી ના પીવુ જોઈએ. આવુ કરવાથી ઠંડી-ગરમી જેવી પરેશાની આવે છે અને એસિડિટી થવાની પણ શક્યતા રહે છે. 

ચાની સાથે લીંબુ

ચાની સાથે લીંબુનુ સેવન ક્યારેય પણ ના કરવુ જોઈએ. આ અંગે ઘણા આરોગ્ય નિષ્ણાંતનુ માનવુ છે કે લીંબુવાળી ચા પીવાથી એસિડિટીની સમસ્યા વધુ થાય છે. ચામાં લીંબુ નાખીને પાણી આ પેટમાં જવાથી ઝેરનુ કામ કરે છે.

લીલી શાકભાજી અને ડ્રાયફૂટ્સ 

સમગ્ર અનાજ, બીન્સ અને ડ્રાયફૂટ્સનું સેવન ચાની સાથે કરવુ સારું માનવામાં આવ્યું નથી. ડ્રાયફૂટ્સમાં આવતા આયરનનુ કેમિકલ રિએક્શન તમારા શરીર પર નકારાત્મક અસર નાખે છે. ચામાં મળતી કેફીન અનાજ અને બીન્સના પોષણ પર ખરાબ પ્રભાવ નાખે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ