બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / babar azam tweet on virat kohli support twitter reaction india pakistan

વાહવાહી / એવું તો શું થયું કે ટ્વિટર પર ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ થઈ ગયા એક, કર્યા એકબીજાના વખાણ

Arohi

Last Updated: 12:27 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે ટ્વીટ કરી વિરાટ કોહલીને સમર્થન આપ્યું છે. ખરાબ ફોર્મના કારણે વિરાટ કોહલી દરેકના નિશાન પર છે.

  • વિરાટ કોહલીના સપોર્ટમાં આવ્યા બાબર આઝમ 
  • વાયરલ થઈ રહ્યું બાબર આઝમનું ટ્વીટ 
  • ખરાબ ફોર્મના કારણે ફેન્સના નિશાના પર કોહલી 

લંડનના લોર્ડ્સ મેદાનમાં બુધવારેની રાત્રે જ્યારે ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે હાર થઈ. જ્યારે મેચનું પરિણામ આવ્યું ત્યારથી સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન એક ટ્વીટર પર આવ્યું છે. જે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે કર્યું છે. બાબર આઝમે વિરાટ કોહલીની સાથે એક ફોટો શેક કર્યો છે જેમાં લખ્યું છે કે આ સમય પણ નિકળી જશે. 

ત્રણ વર્ષથી એક પણ સદી નહીં 
વિરાટ કોહલી પાછલા પોણા ત્રણ વર્ષથી એક સદીની રાહમાં છે. આ સમયમાં તે પોતાના ક્રિકેટ કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના બેટમાંથી રન થઈ જ નથી રહ્યા. એવામાં ઘણા દિગ્ગજ અને ફેન્સ તેમનું સમર્થન કરી રહ્યા છે. પરંતુ બધા ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે આઝમે વિરાટ કોહલીના સમર્થનમાં ટ્વીટ કર્યું. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયું ટ્વીટ 
ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે ટક્કર થઈ રહી છે તે જગજાહેર છે. તે વચ્ચે આ રીતે બાબર આઝમનું ટ્વીટ કરવું દરેકને ચોંકાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીર ઝડપથી વાયરલ થઈ રહી છે. બાબર આઝમનું આ ટ્વીટ  25 હજારથી વધારે વખત રિટ્વીટ કરવામાં આવ્યું છે અને લાખો લોકોએ તેને લાઈક પણ કર્યું છે. 

બાબરના ટ્વીટને લોકોએ કર્યું રિટ્વીટ
બાબરના ટ્વીટને લોકોએ રિટ્વીટ કરતા લખ્યું કે બાબર આઝમની પોસ્ટ જણાવે છે કે ક્રિકેટ મર્યાદાઓથી ખૂબ જ ઉપર છે. આઈસીસીએ પણ બાબર આઝમના વખાણ કર્યા છે અને વિરાટ કોહલીને લઈને કરેલી ટ્વીટને પોસ્ટ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ