Viral / 'બાહુબલી'ને 5 વર્ષ પૂરા થતાં એક્ટર પ્રભાસે શેર કર્યો ફિલ્મનો સ્પેશિયલ વીડિયો અને કહી આ વાત

Baahubali The Beginning Completes 5 Years And Prabhas Shares Special Video From The Film

ડિરેક્ટર એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીઃ ધ બિગનિંગની રિલીઝના 5 વર્ષ પૂરા થઈ ગયા. ફિલ્મના લીડ એક્ટર પ્રભાસે 5 વર્ષ પૂરા થવા પર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્પેશિયલ વીડિયો પોસ્ટ કરીને સેલિબ્રેશન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ