એલર્ટ / વ્હોટ્સઍપ પર કરો છો વીડિયો કૉલ તો થઇ જજો સાવધાન, થઇ શકે છે તમારી પર્સનલ વાતો લીક

aware when you making call on whatsapp

આજકાલ લોકો વ્હોટ્સઍપનો ઉપયોગ વધારે કરે છે. મેસેજ, કોલ, વીડિયો કોલ અથવા સ્ટેટસ પર પોતાની તસવીર લગાવવી દરેક કામ આપણે વ્હોટ્સઍપ પર કરીએ છીએ. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આપણે જે પ્રકારે ઍપ યુઝ કરીએ છીએ ક્યારેક તકલીફ પણ થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ