બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Average Positivity Rate Decreased From 5.86 To 1.68 Percent

મહામારી / કેન્દ્રની ચોખ્ખી ચેતવણી: આ 3 મહિના કોરોનાથી સાચવી લેજો, નહીંતર પડી શકે છે ભારે

Kavan

Last Updated: 07:03 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીની પોઝિટિવિટી રેટ ઘટીને 1.68 ટકા પર આવી પહોંચ્યો છે પરંતુ સંકટ હજીપણ ટળ્યું નથી.

  •  કેન્દ્રિય આરોગ્ય સચિવની ચેતવણી 
  • ઓક્ટોબરથી ડિસેમ્બર આ ત્રણ મહિના સતર્ક રહેવાની જરૂર
  • કોવિડ ગયો એમ માની ન લેશો : આરોગ્ય મંત્રાલય

પત્રકાર પરિષદને સંબોધન કરતા કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે, હજીપણ ઓક્ટોબરથી ડિસેમ્બર આ ત્રણ મહિના સતર્ક રહેવાની જરૂર છે. 

કોવિડ ગયો એમ માની ન લેશો 

લવ અગ્રવાલે વધુમાં કહ્યું કે, કોવિડ સામેનો પડકાર હજી ખતમ થયો નથી. કેટલીક હદ સુધી આપણે બીજી લહેરને કાબૂમાં કરી શક્યા નહીં.આપણે સતત પ્રયાસ ચાલુ રાખવા પડશે.આપણે હજુપણ એવું ન સમજવું જોઈએ કે,કોવિડ ખતમ થઈ ગયો છે. આપણી સામે કોવિડને લઈને કેટલાક પડકાર યથાવત છે. ગાઈડલાઈનનું પાલન કરવાનું યથાવત રાખવું જોઈએ, ગત 24 કલાકમાં 22 હજાર જેટલા કેસ આજે નોંધાયા છે. જે ચિંતા સૂચવે છે. 

 દૈનિક મામલા ફરીથી 20ને પાર થઈ ગયા

કોરોનાના દૈનિક મામલા ફરીથી 20ને પાર થઈ ગયા છે. ગત 24 કલાકમાં 22 હજારથી વધારે નવા મામલા આવ્યા છે. જ્યારે 318 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે 24 હજાર 602 દર્દીઓ સાજા થઈ ગયા છે.

એક્ટિવ કેસમાં ઘટાડો

રાહતની વાત એ છે કે એક્ટિવ કેસ સતત ઓછા થઈ રહ્યા છે. હવે એક્ટિલ કેસ ફક્ત 2.44 લાખ રહી ગયા છે. આ ઉપરાંત સાજા થનાર લોકોના દરમાં પણ સુધારો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં 97.95 ટકા છે.

તહેવારમાં  કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત થઈ ગયું છે

બીજી તરફ કેરળમાં કોરોનાના દૈનિક મામલામાં ઘટાડો નથી આવી રહ્યો. કેરળમાં નવા સંક્રમિતોને મળવાનો સિલસિલો જારી છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર સહિત અનેક અન્ય રાજ્યોમાં સંક્રમણના મામલા પહેલાથી ઘણા ઓછા થયા છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આજથી ધાર્મિક સ્થળોને ખોલી દેવામાં આવ્યા છે. જોકે આ દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત થઈ ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ