Ek Vaat Kau / પ્લાસ્ટિક બંધની વાતો તો દૂર તમે તો રોજ આટલું પ્લાસ્ટિક ખાઓ છો

હાલ પ્રધાનમંત્રીની હાંકલ બાદ દેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. દરેક વ્યક્તિ અત્યારે અઠવાડીએ અંદાજિત 5 ગ્રામ જેટલુ પ્લાસ્ટીક ખાય છે. હા, કેવી રીતે તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ