બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / auto sector govt to announce pli scheme for automobile sector allocate rs 57000 crore

ફાયદાની વાત / મોદી સરકાર આ યોજનામાં કરવા જઈ રહી છે મોટો બદલાવ, લાખો નોકરીઓ પેદા કરવાનો દાવો

Arohi

Last Updated: 06:48 PM, 6 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટો સેક્ટર માટે પીએલઆઈ સ્કીમમાં ફેરફાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PLI શરતોને સરળ બનાવવાની તૈયારી છે.

  • કેન્દ્રની મોદી સરકાર આપી શકે મંજૂરી 
  • ઓટો સેક્ટર માટે PLIમાં ફેરફારને મંજૂરી
  • જાણો શું છે સરકારની તૈયારી? 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે અને ગ્લોબલ હબ બનાવવા માટે કંપનીઓને નવી સ્કીમની શરૂઆત કરવામાં આવી છે. તેનું નામ પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI) છે. હવે ખબર આવી રહી છે કે ઓટો અને ઓટો કોમ્પોનેટ માટે પીએલઆઈ સ્કીમમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે. 2 સપ્ટેમ્બરે થયેલી EFC (Expenditure Finance Committee)એ તેને મંજૂરી આપી છે.  

શું છે સરકારની તૈયારી? 
ઓટો સેક્ટર માટે PLIમાં ફેરફારને મંજૂરી. 2 સપ્ટેમ્બર EPCની બેઠકમાં મળી મંજૂરી. રોકાણ માટે PLI શરતોને સરળ બનાવવામાં આવી છે. પ્રસ્તાવને ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી મળી શકે છે. એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે કે ઈકોનોમીનું ચક્ર ઝડપી ફરાવવા કારણે સરકાર મેન્યુફેક્ટરિંગને વધારવા માંગે છે. તેવી જ રીતે પીએલઆઈ સ્કીમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારની સંભાવના વધુ છે માટે પીએલઆઈ સ્કીમ પર સરકારનું સંપૂર્ણ જોર છે. 

હવે શું થશે ? 
એક રિપોર્ટ અનુસાર ઓટો સેક્ટર માટે 57,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર PLI સ્કીમને ટૂંક સમયમાં કેબિનેટથી મંજૂરી મળી શકે છે. તમને જણાવી દઈએ કે આ મુદ્દાને લઈને કાલે થયેલી મુખ્ય કેબિનેટ સચિવની આગેવાનીમાં પહેલા બેઠક થઈ ચુકી છે. તેમાં NITI આયોગ, ઉદ્યોગ અને નાણામંત્રાલય સંબંધિત ઘણા લોકો શામેલ હતા. 

તેનાથી શું થશે? 
સરકારે આ યોજનાથી દેશનમાં ઓટો ક્ષેત્રમાં રોકાણ વધાર્યું છે અને મોટા પાયા પર નોકરીઓના અવસર બનશે. સાથે જ દેશમાં વ્યાપક લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધવામાં મદદ મળશે. 2025-26 સુધી ઓટોમોબાઈલ સેક્ટરમાં બે ઘણા એક્સપોર્ટની સંભાવના છે. હાલ 19 અરબ ડોલરની વ્હોકલ્સ અને 30 અરબ ડોલરના ઓટો કમ્પોનેટ્સનું એક્સપોક્ટ થઈ કહ્યું છે. 

ઉભી થશે નવી નોકરીઓની તક
સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેનાથી 40 હજાર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગાર ઉભા થશે. તેમાં 1.95 લાખ કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થશે. એવામાં કુલ 17000 કરોડ રૂપિયાનું ટેક્સ રેવેન્યુ પેદા થશે. સરકાર તેના દ્વારા ભારતને દુનિયાના ટોપ 3 સ્માર્ટફોન ઉત્પાદક દેશોમાં શામેલ કરવા માંગે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ