દાવો / હવે આ દેશે કોરોના વાયરસની દવા શોધી હોવાનો કર્યો દાવો

Australian Researchers Claim To Have Prepared Medicine To Fight Covid-19

ઓસ્ટ્રેલિયાના સંશોધનકારોએ સોમવારે દાવો કર્યો હતો કે તેઓએ કોરોના વાયરસની સામે રક્ષણ આપતી દવા શોધી કાઢી છે અને તેનું સફળ પરીક્ષણ પણ શક્ય બન્યુું છે. રોયલ બ્રિસ્બેન અને મહિલા હોસ્પિટલના કમ્યુનિકેબલ રોગના ડોક્ટર પેટરસને કહ્યું કે, "આ સંભવિત અસરકારક સારવાર છે. સારવારના અંતે જાણવા મળ્યું કે દર્દીના શરીરમાં કોરોના વાયરસના ચેપનું નિશાન નથી.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ