રાજકારણ / ગુજરાતમાં કોંગ્રેસને બચાવવી હોય તો, એક સારી વ્યક્તિને લાવોઃ કોંગ્રેસ કાર્યકર અને પરેશ ધાનાણીની ઓડિયો વાઈરલ

Audio of conversation between Congress worker and Paresh Dhanani goes viral

ભરતસિંહ સોલંકીનો ગૃહકંકાસ કોંગ્રેસમાં જ ચર્ચાનો વિષય બન્યો છે જેને લઈ કોંગ્રેસ કાર્યકરે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ફોન કરીને રોષ વ્યક્ત કર્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ