બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Audio Clip: 'If I don't have to bring 250 votes, I will take back the laid pipeline': Sarpanch threatens

ખેડા / Audio Clip: '250 જેટલા વોટ લાવી આપવા પડશે નહીં તો નાખેલી પાઈપલાઈન પાછી કાઢી લઈશ': સરપંચે આપી ધમકી

Mehul

Last Updated: 06:15 PM, 8 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આત્રોલી ગામના વર્તમાન  સરપંચ પ્રતાપભાઈ રાઠોડની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. ઓડિયો ક્લિપ બિલકુલ ખોટી,મને ગંદો ચીતરવા પ્રયાસ. સરપંચનું નિવેદન

  • ખેડા જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી 
  • સરપંચ બનવા હોડ માંડી છે લાગવા 
  • આંત્રોલીમાં ધમકી મળી હોવાની રાવ 

ગુજરાતમાં ગ્રામ પંચાયતો ની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેડા જિલ્લામાં 432 જેટલી ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાવાની છે.જેને લઇ સરપંચની દાવેદારી કરતા ઉમેદવારો એ ચૂંટણી પ્રચાર જોરશોર થી શરુ કરી દીધો છે.

ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારો દ્વારા વોટર્સને મનાવવામાં આવે છે અને ગામમાં પોતાના દ્વારા કરેલા કામો ને યાદ કરાવી ને વોટ લેવાની રણનીતિ અપનાવવા માં આવે છે ત્યારે ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકાના આત્રોલી ગામના વર્તમાન  સરપંચ પ્રતાપ ભાઈ રાઠોડની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. 

 

આંત્રોલીના ચાલુ સરપંચ દ્વારા પરમાર વગા માં રહેતા ગિરીશભાઈ પરમારને ફોન કરવામાં આવેલ પરંતુ આ શખ્સ  દ્વારા કોઈ કારણો સર ફોન રિસિવ ના થયો ત્યારબાદ ફોનમાં બેલેન્સ ના હોવાથી તેના અન્ય મિત્રના ફોનથી સરપંચ ને સંપર્ક કર્યો હતો તે દરમિયાન સરપંચ દ્વારા આ શખ્સ ને અઢીસો જેટલા વોટ પોતાના વિસ્તારમાંથી લાવી આપવા જ પડશે જો નહી લાવી આપવામાં આવે તો નાખેલી પાઈપલાઈન પાછી કાઢીલઈશ તથા ગાળો બોલી માર મારવાની વાત કરી હતી હાલ તો આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં કપડવંજ તાલુકામાં રાજકારણે જોર પકડ્યું છે હાલના ચાલુ સરપંચ દ્વારા યોજાનારી ચૂંટણી માં પોતાની પુત્રવધુ ને મેદાન માં ઉતારી સામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવી જીતાડવા ના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે સરપંચ દ્વારા જણાવેલ કે આ ઓડિયો ક્લિપ બિલકુલ ખોટી છે અને રાજકારણમાં મને ગંદો ચીતરવા માટેનો ખોટો પ્રયાસ છે. ઓડિયો ક્લિપ અંગે vtv પુષ્ટિ કરતુ નથી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ