અરવલ્લી / 'સાહેબ કાલે વાત તો કરી છે કે બંને માણસો એના લીધા છે', નિમણૂકોમાં ભ્રષ્ટાચાર થયાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ

 Audio clip accusing Aravalli district BJP president Rajendra Patel of corruption goes viral

અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડમાં રૂપિયા લઈ લાગતાં વળગતાને નિમણૂંક આપી હોવાનો દાવો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ