બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / audiences are liking the film rrr

માસ્ટરપીસ / 'કશ્મીર ફાઈલ્સ' સામે બોલીવુડની કોઈ ફિલ્મ ન ચાલી પણ RRRએ મચાવી ધૂમ, આ એક્ટરના દર્શકો દીવાના

Khevna

Last Updated: 01:16 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિનેમાઘરોમાં એસએસ રાજામૌલીની ફિલ્મ RRR રિલીઝ થઇ ચુકી છે. લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જાણો ફિલ્મ જોયા બાદ લોકોએ કેવા રિએક્શન આપ્યા.

  • રિલીઝ થઇ ચુકી છે ફિલ્મ RRR 
  • રાજામૌલીએ બનાવી છે આ ફિલ્મ 
  • લોકો કરી રહ્યા છે વખાણ 

રિલીઝ થઇ ચુકી છે ફિલ્મ RRR 

ફિલ્મ RRR લાંબા સમયની રાહ બાદ આજે અંતે રિલીઝ થઇ ચુકી છે. એસએસ રાજામૌલીનાં ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરશે કે ઠંડી સાબિત થશે, તે અંદાજો તમે સોશિયલ મીડિયા પર મળી રહેલા આ ફિલ્મનાં રીવ્યૂ પરથી લગાવી શકશો. બાહુબલી 2 બાદ રાજામૌલીની આ પહેલી ફિલ્મ છે, એ પણ એક મુખ્ય કારણ છે કે ફિલ્મને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મને ઘણી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. 

કેવી છે ફિલ્મ RRR?
RRRમાં બોલિવુડનાં સુપર સ્ટાર અજય દેવગણ અને આલિયા ભટ્ટે અં મુખ્ય ભૂમિકા નિભાવી છે. સાઉથથી લઈને બોલિવુડ સુધીનાં સ્ટાર્સથી ભરેલ આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. ઘણા લોકો એવા પણ છે જેમણે RRને બાહુબલી કરતા પણ સારી જણાવી છે. લોકોનું કહેવું છે કે RRR માસ્ટરપીસ છે. 

RRRને પબ્લીકે આપ્યા 5 સ્ટાર્સ 

એક યુઝરે RRRને ટોલીવુડની બેસ્ટ ફિલ્મોમાંની એક જણાવી છે. લોકો RRRને માસ્ટરપીસ કહી રહ્યા છે અને આ ફિલ્મને 5 સ્ટાર પણ આપવામાં આવ્યા છે. રાજામૌલીનાં ડાયરેકશન અને કલાકારોની એક્ટિંગનાં વખાણ થઇ રહ્યા છે. એક યુઝર એ વાતને ચોંકી ગયો કે મૂવીનાં ઇન્ટરવેલ પર લોકોએ આ ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પહેલા સીનથી છેલ્લા સીન સુધી આ ફિલ્મ શાનદાર કહેવામાં આવી રહી છે. લોકો સીટીઓ મારી રહ્યા છે. તો કોઈના તો ફિલ્મ જોયા બાદ રૂંવાટા ઉભા થઇ જાય છે. લોકોનું કહેવું કે કે RRR ઇન્ડિયન બોક્સ ઓફિસ માટે એક સેલિબ્રેશન છે. જુનિયર એનટીઆર અને રામચરણની કેમેસ્ટ્રી, પરફોર્મન્સ અને સ્ક્રીન પ્રેઝન્સ કમાલની છે. ફર્સ્ટ હાફને હાઈ ઈમોશનલ ડ્રામા આને ક્લાઈમેક્સને તો સુપર બનાવવામાં આવ્યું છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ