લોકસભા / દિલ્હી રમખાણોને લઈને લોકસભામાં અમિત શાહે દેખાડ્યું આક્રમક વલણ, વિપક્ષને જુઓ શું સંભળાવ્યું

attempted to give political color to delhi violence amit shah said in lok sabha

ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં દિલ્હીમાં રમખાણો પર નિવેદન આપ્યું છે. ઘણા હંગામા બાદ બુધવારે લોકસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા થઇ. આ દરમિયાન વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના સવાલોના જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હી હિંસામાં જે લોકોના જીવ ગયા છે તેમના માટે દિલથી દુ:ખ વ્યક્ત કરું છું. જે માર્યા ગયા તેમના પરિવારોના પ્રતિ સંવેદના પણ વ્યક્ત કરવા ઇચ્છું છું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ