મનની પીડા / સુરત મહાપાલિકાના કર્મચારીનો આત્મહત્યાનો પ્રયાસ, ઉપરી અધિકારીઓ પર માનસિક ત્રાસનો આરોપ

Attempted suicide of Surat Municipal Corporation employee, allegation of mental torture on superiors

સુરત મહાનગર પાલિકાના કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર. રાછા ઝોનમાં પ્રતાપ પટેલ જે  SMCના કર્મચારી છે તેમણે  ON DUTY જ આપઘાતનો પ્રયાસ કર્યો. ઉઅપરી અધિકારી પર આરોપ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ