બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Attempt to kill a young woman in a love affair in Rajkot Dhoraji

ક્રાઈમ કેપિટલ / રાજકોટ:માથા ફેરલ યુવકે યુવતીનું નાક કાપી નાખ્યું, પીડીતાએ કહ્યું ડ્રગ્સનો નશો કરાવી દેહવ્યાપાર કરાવતો

Vishnu

Last Updated: 10:58 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીની યુવતીને આરોપી સુલતાન ઉર્ફે ટીપું જુનેજા વારંવાર મળવા બોલાવતો, યુવતીએ ના કહેતા તેના પર જીવલેણ હુમલો કર્યો

  • રાજકોટમાં ગ્રીષ્મા જેવો કિસ્સો થતા અટક્યો
  • ધોરાજીમાં પ્રેમ સબંધમાં યુવતીની હત્યાનો પ્રયાસ
  • મળવાની મનાઈ કરતા યુવતી પર હુમલો કર્યો

તુ મારી નહિ તો કોઈ ની નહિ આવું જુનન પાગલ પ્રેમીઓ માં અવારનવાર જોવા મળે છે, બે દિવસ પહેલા જ સુરતમાં એક સનકી હત્યારા પ્રેમીએ જાહેરમાં જ યુવતીને પતાવી દીધી હતી. આવી જ એક ઘટના ધોરાજી માં બનતા રહી ગઈ જ્યાં પ્રેમિકાએ મળવા આવવાની ના કહેતા પ્રેમીએ પ્રેમિકા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. રાજકોટમાં રહેતી યુવતીને સુલતાન ઉર્ફે ટીપું જુનેજા સાથે પ્રેમ થઈ ગયો હતો તે વારંવાર યુવતીને મળવા બોલાવતો હતો અને છેલ્લે જ્યારે તેને મળવા બોલાવી અને તે ન આવી ત્યારે તેની ઉપર ખૂની હુમલો કર્યો હતો 

શુ છે આખી ઘટના
યુવક અને યુવતી છેલ્લા 1 વર્ષથી મળતા હતા અને બંને વચ્ચે પ્રેમ હતો સુલતાન ઉર્ફે ટીપું તેની પ્રેમિકાને વારંવાર મળવા બોલાવતો હતો અને તેથી તે કંટાળીને તેની માતા ના ઘરે ધોરાજી આવી ગઈ હતી જેને લઈને સુલતાન ઉર્ફે ટીપુ ગુસ્સે ભરાયો હતો અને તે યુવતીને રાજકોટ પરત આવી જવા કહેતો હતો પરંતુ યુવતી રાજકોટ પરત જતી ન હતી જેને લઈ ને સુલતાન ઉર્ફે ટીપુ ના માથે ખૂન સવાર થયું હોય તેમ સનકી થઈ ગયો હતો. બે દિવસ પહેલા રાજકોટથી ધોરાજી પાસે તેના મિત્ર સાથે આવીને યુવતીને આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા, જેમાં યુવતીને ગાલ ઉપર મોટી ઇજા થઇ હતી અને નાક પણ કપાઈ ગયુ હતું સાથે સાથે હાથ ના આંગળા કપાઈ ગયા હતા અને હોસ્પિટલ માં દાખલ કરવી પડી હતી

આરોપી ટીપુ મારી પાસે દેહ વ્યાપાર કરાવતો: પીડિત યુવતી
પ્રેમી ના હુમલોનો ભોગ બનેલી યુવતીએ હોસ્પિટલમાં સારવાર લઈને પરત ફરતા એક વીડિયો બનાવ્યો અને જેમાં તેણે સુલતાન તેની પત્ની અને અન્ય બે વ્યક્તિઓ ઉપર આક્ષેપ કરતી જોવા મળે છે, જેમાં સુલતાન અને તેની પત્ની મદીના અન્ય રાહુલ અને જાનવી નામના વ્યક્તિ ઓ ઉપર આક્ષેપ કર્યા હતા કે આ લોકો રાતે મને બોલાવતા અને ને દ્રગ્સનો નશો કરાવીને મારી સાથે 4 થી 5 લોકો ને સુવાની ફરજ પાડતા જ્યારે હું સવારે ઉઠું તો ઉઠી ન શક્તિ, યુવતીને આડકતરી રીતે સુલતાન તેની પત્ની અને અન્ય 2 લોકો તેની પાસે દેહ વેપાર કરાવતા હતા અને જો તે આ બધું ન કરું અને ઘરે જવાની વાત કરે તો તેના દીકરાને મારી નાખવાની ધમકી આપતા હતા. 

ધોરાજી પોલીસે હુમલા ખોર પ્રેમી વિરુદ્ધ IPC 307 અને 326 અને 114 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ