અમદાવાદ / એટલાસ મેપથી લોકેશન જોઈ ચોરી કરતો યુવક ઋષિકેશથી ઝડપાયો

Atlas Map See the location youngster who stole Rishikesh Caught

શહેરમાં ચોરીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે પોલીસ અને ક્રાઇમબ્રાંચ ચોર ટોળકીને પકડવા માટે રાત દિવસ એક કરે છે. એપ્રિલ મહિનામાં ચાંદખેડા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાના ઘરમાં ઘુસી જઈને લૂંટની ઘટનાને અંજામ આપનાર એક ચોરની ક્રાઇમબ્રાન્ચએ ઋષિકેશથી ધરપકડ કરી છે. એટલાસના મેપથી લોકેશન જોઈને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ