બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / At Least 31 Killed In Iran Crackdown On Anti-Hijab Protesters

તહેરાન / BIG NEWS : ઈરાનમાં હિજાબ વિરોધી દેખાવમાં સુરક્ષા દળોનો અંધાધૂંધ ગોળીબાર, 31 લોકોના મોત

Hiralal

Last Updated: 08:21 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનમાં મહસા અમિનીના મોત બાદ થયેલી હિંસા વધુ વકરી છે. અમિનીના મોત સામેના દેખાવમાં થયેલા પોલીસ ગોળીબારમાં 31 લોકોના મોત થયા છે.

  • ઈરાનમાં 22 વર્ષીય મહિલા મહસા અમિનીના મોત સામેના દેખાવ ઉગ્ર થયા
  • પોલીસ ગોળીબારમાં 31 લોકોના થયા મોત
  • હિજાબ ન પહેરવા બદલ મહસા અમિનીને કસ્ટડીમાં માર મરાતા થયું હતું મોત 
  • અમિનીના મોત લોકો હિજાબની સામે મેદાનમાં ઉતર્યાં 

ઈરાનમાં 22 વર્ષીય મહિલા મહસા અમિની હિજાબ ન પહેરતા તેને કસ્ટડીમાં લેવાઈ હતી અને મારપીટને કારણે તેનું કસ્ટડીમાં મોત થયું હતું. આ ઘટના બાદ લોકો ભડકી ઉઠ્યાં હતા અને હિજાબ સામે દેખાવ કરવા લાગ્યા હતા. 

મહસા અમિનીનું કસ્ટડીમાં થયું હતું મોત 
ઇરાન પોલીસે હિજાબ ન પહેરવા બદલ મહસા અમિનીની અટકાયત કરી હતી જે પછી કસ્ટડીમાં માર મારવામાં આવતા તેનું મોત થયું હતું. અમિનીના મોત બાદથી જ મહિલાઓ ગુસ્સામાં છે. મહિલાઓ પોતાનો વિરોધ નોંધાવવા માટે હિજાબ પણ સળગાવી રહી છે અને કેટલીક મહિલાઓ તેમના લાંબા વાળ પણ કાપી રહી છે. અટકાયતમાં લીધા પછી અમિની કોમામાં ગઈ હતી અને તે પછી તેનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો મુજબ મહસા અમિનીના મોત બાદ ઘણી મહિલાઓએ હિજાબ પહેરીને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. મહસા અમિનીના મોતથી સમગ્ર તહેરાનને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. મોટી સંખ્યામાં મહિલાઓ દેશના 'ડ્રેસ કોડ' કાયદાનો વિરોધ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ