બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / asteroid is moving towards earth at a high speed will be close to the earth on morning

ચેતવણી / પૃથ્વી તરફ ધસી રહ્યો છે 1600 ફૂટનો વિશાળ એસ્ટેરોઇડ, આ તારીખે આવી જશે પૃથ્વીની નજીક

Premal

Last Updated: 02:44 PM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વીની આજુબાજુ એસ્ટરોઈડ સમય પ્રમાણે પસાર થાય છે. ક્યારેક-ક્યારેક આ એસ્ટરોઈડ પૃથ્વી માટે જોખમકારક બની જાય છે. આ ક્રમમાં પૃથ્વી તરફ એક વિશાળ એસ્ટરોઈડ વધી રહ્યો છે.

  • ક્યારેક-ક્યારેક એસ્ટરોઈડ પૃથ્વી માટે બને છે જોખમકારક
  • એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાશે તો થશે ભારે નુકસાન
  • આ એસ્ટરોઈડ એફિલ ટાવરથી પણ મોટો છે

અંતરીક્ષ ખડક પૃથ્વી સાથે ટકરાય તો થશે ભારે નુકસાન

અમેરિકન અંતરીક્ષ એજન્સી નાસા મુજબ, આ 16મેના રોજ સવારે 2.48 વાગ્યે પૃથ્વી ગ્રહની નજીક પહોંચી જશે. અંતરીક્ષના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આ અંતરીક્ષ ખડક પૃથ્વી સાથે ટકરાય છે તો ભારે નુકસાન થઇ શકે છે. પરંતુ અંતરીક્ષ વૈજ્ઞાનિકોની ગણતરી કહે છે કે આ લગભગ 25 લાખ માઇલના અંતરથી પસાર થશે. નાસાએ કહ્યું કે આ એસ્ટરોઈડ 1608 ફૂટ પહોળો છે. જેની તુલનામાં ન્યુયોર્કની પ્રતિષ્ઠિત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ 1454 ફૂટ કરવામાં આવી છે. આ એફિલ ટાવરથી પણ મોટો છે અને સ્ટેચ્યુ ઑફ લિબર્ટી તેની સામે ખૂબ નાનુ છે. આ વિશાળ અંતરીક્ષ એસ્ટરોઈડને 388945 (2008 TZ3) કહેવામાં આવી રહ્યું છે. આ પહેલી વખત નથી જ્યારે એસ્ટરોઈડ 388945 આપણી આટલી નજીક આવી રહ્યો છે. આની પહેલા એસ્ટરોઈડ મે 2020માં પણ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયો હતો. બીજી વખત 2024 અને 2163માં ફરી આવશે.

શું હોય છે એસ્ટરોઈડ અથવા ક્ષુદ્રગ્રહ

અંતરીક્ષના કાટમાળ છે, એક ગ્રહના અવશેષ, જે વિશાળ, અનંત અંતરીક્ષમાં ફરતા રહે છે. વૈજ્ઞાનિકોએ દાયકાઓથી ચેતવણી આપી છે કે અમુક વિશાળ અંતરીક્ષ ખડક પૃથ્વી માટે ખતરનાક છે. તેથી નાસા સહિત વિશ્વની અન્ય અંતરીક્ષ એજન્સીઓ આ સંભવિત ખતરનાક એસ્ટરોઈડથી પૃથ્વીની સુરક્ષા કરવાની યોજના તૈયાર કરી રહી છે. આ યોજનાના ભાગરૂપે નાસાએ હાલમાં પોતાનુ મિશન લોન્ચ કર્યુ. જેનો ઉદ્દેશ્ય પોતાના માર્ગથી પૃથ્વી તરફ જતા એસ્ટરોઈડને અલગ કરવાનો છે. જેનો અર્થ એ છે કે તેને રસ્તા પર હટાવવાના ઉદ્દેશ્યથી ડાર્ટ શિલ્પ એસ્ટરોઈડથી ટકરાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ