બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup 2022 Pakistan beat Afghanistan by 1 wicket cricket update

એશિયા કપ / પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું, ભારત એશિયા કપમાંથી થયું બહાર

Hiren

Last Updated: 11:21 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવી દીધું. પાકિસ્તાનની જીત સાથે જ અફઘાનિસ્તાન અને ભારત બન્નેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે.

  • ભારત એશિયા કપથી બહાર થયું
  • પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
  • પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ નક્કી

પાકિસ્તાને શારજાહ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, શારજાહમાં રમાયેલી T20 મેચમાં અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 129 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટના નુકસાને 131 રન બનાવ્યા. ભારત એશિયા કપથી બહાર પાકિસ્તાને જીત મેળવતાની સાથે જ ભારત એશિયા કપથી બહાર થઇ ચૂક્યું છે. હવે 11 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ થશે. આમ પણ સુપર-4માં 2 મેચ બચેલી છે. પરંતુ બન્ને ટીમોની ફાઇનલ રમાવાનું નક્કી છે.

ભારત એશિયા કપથી બહાર થયું

ભારતીય ટીમ હવે 8 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી સુપર-4માં પોતાનો અંતિમ મુકાબલામાં અફઘાનિસ્તાનને હરાવી પણ તે થે જો તે બે અંક સુધી જ પહોંચી શકશે. એટલે કે, પોઇન્ટ્સ મામલે ભારત હવે પાકિસ્તાન અને શ્રીલંકાને કોઇ પણ સંજોગોમાં પછાડી ન શકે. પાકિસ્તાન અને શ્રીલંકાને ચાર-ચાર અંક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ