બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / as introductory offer ends of jiophone jio tariff hike reliance tariffs up 20 percent

મહત્વનું / JIOએ બંધ કરી પોતાની લિમિટેડ પીરિયડ ઓફર, હવે જુની કિંમત પર મળશે જીયોફોનનો આ પ્લાન

Arohi

Last Updated: 07:26 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જીયો ફોનના ટેરિફ પ્લાનની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ પોતાના લિમિટેડ પીરિયડ ડિસ્કાઉન્ટ ઓફરને બંધ કરી દીધો છે. તેના કારણે કંપનીનું 749 રૂપિયામાં મળતા પ્લાનની કિંમત વધીને ફરીથી 899 રૂપિયા થઈ ગઈ છે.

  • જીયો ફોનના ટેરિફ પ્લાનમાં ફેરફાર 
  • લિમિટેડ પીરિયડ ડિસ્કાઉન્ટ ઓફર બંધ
  • જાણો શું છે અપડેટ 

રિલાયન્સે જીયો ફોનના ટેરિફ પ્લાનની કિંમતમાં ફેરફાર કર્યો છે. કંપનીએ પોતાના લિમિટેડ પીરિયડ ડિસ્કાઉન્ટ ઓફરને બંધ કરી દીધી છે. તેના કારણે કંપનીનો 749 રૂપિયામાં મળતા પ્લાનની કિંમત વધીને ફરીથી પહેલા વાળી 899 રૂપિયા થઈ ગઈ છે. જીયો ફોન 4G અને VoLTE ઈનેબલ ફિચર ફોન છે. જે ફક્ત રિલાયન્સ જીયો નેટવર્ક પર કામ કરે છે. આખા દેશમાં જીયોના 40 કરોડથી વધારે ગ્રાહક છે. તેમાં 10 કરોડ ગ્રાહક એકલા જીયોફોનના છે. આ પહેલા કંપનીએ પોતાના જીયોફોનના 155 રૂપિયા અને 185 રૂપિયા વાળા પ્લાનની કિંમતોમાં ડિસેમ્બરમાં વધારો કર્યો હતો. 

વધી ગઈ હતી પ્લાનની કિંમતો 
કંપનીએ પહેલા 28 દિવસ વેલિડિટી વાળા જીયોફોનના 155 રૂપિયાના પ્લાનની કિંમતોને વધારીને 186 રૂપિયા કરી દીધા હતા. આ પ્લાન હેઠળ ગ્રાહકોને 1 જીબી ડેટા મળતો હતો. વધારા બાદ જીયોફોનના 185 રૂપિયા વાળા પ્લાન માટે હવે ગ્રાહકોને 222 રૂપિયા ચુકવવા પડશે. આ પ્લાનમાં પણ કંપનીએ 20 ટકા વધારો કર્યો હતો. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. આ પ્લાન હેઠળ યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે. 

જીયોફોનના 749 રૂપિયા વાળા પ્લાનની વાત કરવામાં આવે તો હવે તેના માટે ગ્રાહકોને 899 રૂપિયા ચુકવવા પડશે. કંપનીએ આ પ્લાન પર ચાલી રહેલા પોતાના લિમિટેડ પીરિયડ ઓફરને પુરી કરી દીધી છે. આ પ્લાન હેઠળ 28 દિવસ સુધી 2 જીબી ડેટા મળતુ હતું. આ પ્લાનની વેલિડિટી 336 રૂપિયા હતી. 

કંપનીએ કરી સ્પષ્ટતા 
કંપનીએ વધતા ભાવ પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ પ્લાન પહેલાથી 899 રૂપિયાનો હતો. હવે લિમિટેડ પીરિયડ ઓફર પુરી થવાના કારણે તેની કિંમતમાં 150 રૂપિયાનો વધારો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એક કામ ચલાઉ પ્લાન છે. મોટાભાગના જીયોફોનના યુઝર્સ વાર્ષિકની જગ્યા પર માસિક પ્લાન ખરીદે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ