બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / As December starts the income of these 5 zodiac signs will increase Mercury will bring success

બુધ ગોચર / ડિસેમ્બર શરૂ થતાં જ આ 5 રાશિના જાતકોની આવકમાં થશે વધારો, તમામ કાર્યોમાં સફળતા અપાવશે બુધ

Arohi

Last Updated: 12:36 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ સામાન્ય રીતે 23 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આગામી 3 ડિસેમ્બર, 2022 ના રોજ બુધનું ગોચર થશે. જેના કારણે 5 રાશિના લોકોને તેમના કાર્યમાં સફળતા મળશે.

  • ખૂબ જ લકી રહેશે આ 5 રાશિ માટે ડિસેમ્બર 
  • તમામ કાર્યોમાં મળશે સફળતા 
  • આવકમાં થશે વધારો 

બુધ ગ્રહને જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ધન, બુદ્ધિ, તર્ક, સંચાર અને વેપારનો કારક છે. બુધ સામાન્ય રીતે 23 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આગામી 3 ડિસેમ્બર, 2022 ના રોજ બુધનું ગોચર થશે. બુધ વૃશ્ચિક રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ કઈ રાશિમાં બુધનું ગોચર આર્થિક લાભ આપશે.

મિથુન
મિથુન રાશિના જાતકોને બુધનું ગોચર શુભ ફળ આપશે. આ રાશિના વ્યાપારીઓને જોરદાર નફો થઈ શકે છે. કોઈ મોટી ડિલ પાક્કી થઈ શકે છે. પાર્ટનરશીપમાં કામ કરતા લોકો માટે આ સમય ઘણો લાભ આપશે. ધનલાભ થશે. રોકાયેલું ધન પ્રાપ્ત થશે.

સિંહ
બુધના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે. કરિયર માટે સારો સમય છે. તમે સારું પ્રદર્શન કરશો. વિદ્યાર્થીઓને કોઈ મોટી સફળતા મળી શકે છે. શેર માર્કેટ, લોટરી વગેરેથી લાભ થઈ શકે છે. જૂના રોકાણથી પણ ફાયદો થશે. લવ લાઈફ માટે સમય સારો છે. સંબંધો વધુ સારા બનશે.

કન્યા
બુધનું ગોચર કન્યા રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. ખાસ કરીને પ્રોપર્ટી-કાર વગેરેના મામલામાં વિશેષ લાભ થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય માતાના સહયોગથી પૂર્ણ થશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સમય સારો છે. કાર્યોમાં સફળતા મળશે.

ધન
બુધ ગ્રહ ધન રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે અને આ રાશિના જાતકોને ઘણો લાભ આપશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. વિવાહિત જીવન સારું રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. પાર્ટનરશીપમાં કામ કરતા લોકોને ફાયદો થઈ શકે છે.

કુંભ
ડિસેમ્બર મહિનો કુંભ રાશિના લોકોને અચાનક ધનની પ્રાપ્તિ કરાવશે. આવકમાં વધારો થશે. ભાગ્ય સાથ આપશે. કાર્યોમાં સફળતા મળશે. કરિયરમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ