બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / As a result of Khushal Bhil's hard work and VTV's report, Kaduli Mahudi village Tantra built a bore, digging wells themselve

છોટાઉદેપુર / ખુશાલ ભીલની મહેનત અને VTVના અહેવાલની ધારદાર અસર, કડુલી મહુડી ગામે તંત્રએ બનાવ્યો બોર, બે મહિનાથી જાતે કુવો ખોદતા હતા

Vishal Khamar

Last Updated: 12:00 AM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુર જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા કડુલી મહુડી ગામે ખુશાલ ભીલ દ્વારા કુવો ખોદવાની કામગીરી છેલ્લા બે માસથી શરૂ કરવામાં આવી હતી. પથ્થર તોડીને ખુશાલ ભીલે 40 ફુટ ઉંડો કુવો ખોદ્યો હતો.

  • છોટાઉદેપુરમાં VTV ન્યુઝના અહેવાલની અસર 
  • VTVના અહેવાલની ધારદાર અસર 
  • ખુશાલ ભીલે જાતે કુવો ખોદવાનું કર્યું હતુ શરૂ 
  • ગામમાં વહીવટી તંત્રએ બનાવ્યો બોર 

છોટાઉદેપુર જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા કડુલી મહુડી ગામે ખુશાલ ભીલ દ્વારા કુવો ખોદવાની કામગીરી છેલ્લા બે માસથી શરૂ કરવામાં આવી હતી. પથ્થર તોડીને ખુશાલ ભીલે 40 ફુટ ઉંડો કુવો ખોદ્યો હતો. પીવાના પાણીની તંગી હોવાના કારણે જાતે જ કૂવો ખાદવાનું કામ શરૂ કર્યુ હતુ. વીટીવી ન્યુઝ દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવતા તેની ધારદાર અસર થઈ હતી. જેથી જિલ્લા વહીવટી વિભાગે વીટીવીના અહેવાલની નોંધ લઈને ગામમાં બોર કરાવી આપવામાં આવ્યો છે. જ્યાં કુવાનું ખોદકામ કરવામાં આવ્યુ હતુ તેની બાજુમાં તંત્ર દ્વારા બોર બનાવી આપવામાં આવ્યો છે. કુવા નજીક હાલ બોર ઉતારવા માટે ડ્રિલિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગામમાં પાણીની સમસ્યા દૂર થતા ખુશાલ ભીલે વીટીવી ન્યુઝનો આભાર માન્યો હતો.

ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ 
નસવાડીના ડુંગર વિસ્તારમાં સિચાઈની વ્યવસ્થા ન હોવાથી ખુશાલ ભીલ દ્વારા પાણીની સમસ્યા હલ કરવા અને જો પાણી ન મળે તો વરસાદી પાણીનો સંગ્રહ થાય તે હેતુથી કુવો ખોદવાનું શરૂ કર્યુ હતુ. બિહારના દશરથ માજીની જેમ કોઈ પણ મદદ વગર આ ગુજરાતી દશરથ માજી એવા ખુશાલ ભીલે બે માસમાં અંદાજે 30 ફૂંટ ઉંડો અને 40 ફુટ પહોડો કુવો ખોદી નાખ્યો હતો. તેથી વીટીવી ન્યુસ દ્વારા ધારદાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર સુધી યુવકની વાત પહોંચાડવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ વહીવટી તંત્રએ વીટીવી ન્યુઝ દ્વારા બતાવવામાં આવેલા અહેવાલની નોંધ લઈને કડુલી મહુડી ગામમાં કુવાની બાજુમાં જ બોર બનાવ્યો છે. જેથી ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ