બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / aryan khan likely to be summoned by ncb

ડ્રગ્સ કેસ / NCBની SIT ટીમે આર્યન ખાનને સમન્સ તો મોકલ્યું પણ ન થયો હાજર, જુઓ શું આપ્યું કારણ

Kavan

Last Updated: 08:49 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCBની SIT ટીમે રવિવારે શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને પૂછપરછ માટે બોલાવ્યો હતો, જે તે SIT સમક્ષ હાજર થયો નહોતો.

  • ડ્રગ્સ કેસ મામલે તપાસનો ધમધમાટ
  • આર્યન ખાન SIT સમક્ષ ન થયો હાજર
  • તાવ આવતો હોવાનું દર્શાવ્યું કારણ

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, આર્યન ખાનને તાવ આવતો હોવાથી તે SIT સમક્ષ હાજર રહી શક્યો નહોંતો. મળતી જાણકારી પ્રમાણે, આર્યન ખાન સિવાય NCBએ અજય મર્ચન્ટ અને નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ વધુ પૂછપરછ માટે બોલાવી શકે છે. નોંધનીય છે કે, NCB દ્વારા ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પાસેથી ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલા સહિત કુલ 6 કેસ પરત ખેંચ્યા છે. 

સમીર વાનખેડે બાદ NCBની વિભાગીય ટીમ કરી રહી છે તપાસ 

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આરોપી છે. મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ પર દરોડા દરમિયાન 3 ઓક્ટોબરના રોજ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

સમીર વાનખેડે આ ક્રૂઝ ડ્રગ્સ કેસ અને સમીર ખાન વિરુદ્ધ ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા હતા. પરંતુ ક્રુઝ કેસમાં, તપાસમાં સામેલ લોકો દ્વારા એક સાક્ષીએ કથિત વસૂલીના આરોપ કર્યા બાદ વાનખેડેને કેસથી અલગ કરવામાં આવ્યા છે. હવે NCBની વિભાગીય ટીમ પણ તેના આરોપોની તપાસમાં લાગેલી છે. સમીર વાનખેડે દ્વારા તપાસ કરવામાં આવતા આવા છ કેસ શુક્રવારે એજન્સીની કેન્દ્રીય ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

નિયમિત પ્રક્રિયા હોવાની કરી વાત 

સૂત્રોએ જણાવ્યું કે, 6 મામલામાં કથિત ઓરોપીઓને NCBની SIT ટીમ દ્વારા એવું કહેતા જ પૂછપરછ માટે બોલાવ્યા હતા કે, નવી તપાસ ટીમ આવ્યા બાદ આ એક નિયમિત પ્રક્રિયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ