ક્રિકેટ / આ દિગ્ગજ ઉદ્યોગપતિના દિકરાએ ક્રિકેટમાંથી લીધો બ્રેક, કારણ જાણીને વિશ્વાસ નહીં થાય

Aryaman Birla suffering from anxiety takes sabbatical from cricket

વર્ષ 2018 IPLમાં રાજસ્થાન રોયલ દ્વારા ખરીદવામાં આવેલાં આર્યમન બિરલાએ માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે. સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ તરફથી રમનાર 22 વર્ષીય આર્યમને શુક્રવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, ક્રિકેટ કારકિર્દીમાં આ તબક્કે પહોંચવાની સફર સખત મહેનત, સમર્પણ અને હિંમતથી ભરેલી હતી. પણ હવે આ રમત અંગેની ચિંતાઓને દૂર રાખવી થોડી મુશ્કેલ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ