બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Armymen of Pune became victims of cybercrime

છેતરપીંડી / સાવધાન આ અ'ખતરો' ભારે પડશે.! 'એક Like કરો અને 50 રૂપિયા કમાવો'ના ચક્કરમાં એવા ફસાયા નિવૃત્ત આર્મીમેન કે એક કરોડ ગુમાવ્યા

Kishor

Last Updated: 10:55 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક લાઈક કરો અને કમાવો રૂપિયાની લાલચમાં પુણેના આર્મીમેન છેતરાયા હોવાનું સામે આવ્યું છે. જેમની સાથે 1.1 કરોડની છેતરપીંડી થઈ છે.

  • 50 ની લાલચ વૃદ્ધને 1 કરોડમાં પડી
  • એક લાઈક કરો અને કમાવો રૂપિયાની લાલચમાં  પુણેના આર્મીમેન છેતરાયા
  • ભેજાબાજ આરોપીઓ વધુ વળતરની લાલચ આપી 1 કરોડ પડાવી લીધા 

 ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. ભેજાબાજ આરોપીઓ નિતનવા પેતરા રચી લોકોને છેતરી રહ્યા છે. જે અંગેના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.  તેવામાં મની ફોર લાઇક ના કૌભાંડથી ઓળખાતો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. જેની પદ્ધતિ કોઈ નવી નથી પરંતુ આ પ્રકારનો કિસ્સો નવો ગણી શકાય છે.  એક લાઈક કરો અને કમાવો રૂપિયાની લાલચમાં  પુણેના આર્મીમેન છેતરાયા હોવાનું સામે આવ્યું છે. જેમની સાથે 1.1 કરોડની છેતરપીંડી થઈ છે.

અમદાવાદ સાયબર ક્રાઈમનો સપાટોઃ દિલ્હી, યુપી, બિહારમાં ચાલતાં કોલ સેન્ટર પર  સાગમટે દરોડા, હવાલાનાં રેકેટ પકડાયાં | Ahmedabad cybercrime: raids on call  centers in ...


26 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવી લીધા

65 વર્ષના રિટાયર્ડ આર્મી મેને એફઆઇઆર દાખલ કરાવી જણાવ્યું કે ફેબ્રુઆરી છેતરપિંડી કરનારાઓએ પોતાનો સંપર્ક કર્યો હતો આ દરમિયાન શરૂઆતમાં તેણે પીડિતને મની ફોર લાઈક્સ માટે પૈસાની લાલચ આપી. બાદમાં થોડા દિવસો બાદ  તેણે વૃદ્ધને ફસાવીને કુલ 26  ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવી લીધા હતા. બાદમાં કટકે કટકે 1 કરોડ પડાવી લીધા હતાં.

સાઈબર ક્રાઈમની ફરિયાદ માટે લોન્ચ થયો નવો હેલ્પલાઈન નંબર, સેવ કરી રાખજો આ  નંબર | home ministry issued new cyber crime helpline number


શરૂઆતમાં રૂપિયા આપી વિશ્વાસ જીતી લીધો
એક મહિલાએ વૃદ્ધનો ટેક્સ મેસેજ મારફતે સંપર્ક કર્યો હતો અને જેમાં તેમણે પાર્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટ ના નામે ઓળખ અપાવી હતી. બાદમાં મહિલાએ ખાતરી આપી હતી કે તે પોતે થાઈલેન્ડ થી છે અને યુટ્યુબ વીડિયોના એક લાઇક પર તેને 50 રૂપિયા આપશે. એટલું જ નહીં શરૂઆતમાં એક લાઇકસ કરી અને તેને સ્ક્રીનશોટ આપ્યા બાદ તેને શરૂઆતમાં 150 રૂપિયા પણ આપ્યા હતા. બાદમાં પોતાના મેસેન્જર ગ્રુપમાં જોડી દીધા હતા અને એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ગ્રુપમાં પણ એડ કરી દીધા હતા. પ્રથમ ટાસ્ક ના નામે ₹1,000 ને બદલે 1480 આપી અને 3000 રૂપિયા ને બદલે 4000 રૂપિયા આપ્યા હતા. આમ કરી અને ભરોસો જીતી લીધો હતો. બાદમાં વૃદ્ધને વીઆઈપી ગ્રુપમાં એડ કરી દીધા હતા અને જેમાં સૌથી વધુ વળતર અને લાભની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ વૃદ્ધ ઠગબાજની જાળમાં ફસાઈ ગયા હતા અને તેમણે એક કરોડનું ટ્રાન્ઝેક્શન કરી લેતા આરોપીઓએ છેતરપીંડી આચરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ