સાવચેત / ભારતીય સેનાની તાકાતમાં વધારો, બોફર્સથી પણ ઘાતક 'સ્વદેશી' તોપ સેનામાં સામેલ

Army inducts Dhanush howitzer, American precision-guided Exalibur artillery ammunition

ભારતીય સેનાએ સંભવિત ખતરાને ધ્યાનમાં લઇને બોફર્સ કરતાં પણ વધુ ખતરનાક તોપ ધનૂષને ભારતીય સેનામાં સામેલ કરી છે. સ્વદેશમાં બનેલી આ ખતરનાક તોપ 50 કીમી દૂર બેઠેલા દુશ્મન પર હુમલો કરી શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ