INDIAN ARMY / સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સના હેડક્વાર્ટરની અંદર વિડીયો શૂટિંગ કરતાં બે પાકિસ્તાની જાસૂસોને પોલીસે દબોચી લીધા

army cought two spies of pakistan including army porter from rajori

જમ્મુ કાશ્મીર પોલીસ રાજૌરી સ્થિત પાકિસ્તાન માટે જાસૂસી કરતાં બે લોકોની ધરપકડ કરી હતી. તેમણે સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સના હેડક્વાર્ટરની અંદર મોબાઈલ પર એક વીડિયો ક્લિપ શૂટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ