ના હોય! / VIDEO: હાથમાં થેલો, પાયજામા અને હવાઈ ચંપલમાં કરિયાણું લેવા નીકળ્યો Arijit Singh, સાદગી જોઈને ફેન્સ થઈ ગયા આફરીન

arijit singh seen in lungi slippers and t shirt with cloth bag on hand video viral

Arijit Singh Video: ફેમલ સિંગર અરિજીત સિંહ પોતાના શાનદાર અવાજને લઈને ઓળખાય છે. પ્લેબેક સિંગરના રૂપમાં તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેના અવાજના ઘણા લોકો ફેન છે. મોટાભાગે તેની ગીતનો વીડિયો વાયરલ થતો રહે છે. પરંતુ આ વખતે અરિજીતની સાદગીનો વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ