બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Are you losing hair too? So before washing your hair, apply oil to your head

ટિપ્સ / તમારા પણ વાળ ખરી રહ્યા છે? તો વાળ ધોવાના આટલા સમય પહેલા લગાવો માથામાં તેલ

Megha

Last Updated: 05:34 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો રાત્રે સુતી વખતે તેલ લગાવે છે અને સવારે ઉઠીને વાળ ધોવે છે પણ જો તમારી પાસે વધુ સમય ના હોઈ તો તમે વાળ ધોવાની 2 કલાક પહેલા પણ તેલ લગાવી શકો.

  • સમયાંતરે વાળમાં તેલ લગાવતા રહેવું જોઈએ
  • વાળ ધોવાની બે કલાક પહેલા પણ તેલ લગાવી શકો
  • વાળ ધોવાની બે કલાક પહેલા તેલ લગાવાથી થતા ફાયદા

Oiling before hair wash: વધુપડતા લોકો તેલ દ્વારા શરીરનું મસાજ કરે છે. આનાથી ચામડીમાં ચમક જોવા મળે છે. એજ રીતે વાળને મજબુત બનાવામાં પણ તેલનું ખુબ મહત્વ છે પરંતુ ઘણા લોકો આ વાતને મહત્વ નથી આપતા અને ધ્યાનમાં પણ નથી લેતા, જેના લીધે આગળ જતા તેમના વાળ ખરાબ થવા લાગે છે. શરૂઆતમાં વાળ તેની કુદરતી ચમક ખોવા લાગે છે અને ત્યાર બાદ વાળ વધુ તુટવા લાગે છે. આ કારણે વધુ પડતાં લોકોના માથા પર ટાલ પડવા લાગે છે.

જો તમે પણ આ તકલીફથી બચવા માંગો છો તો સમયાંતરે વાળમાં તેલ લગાવતા રહેવું જોઈએ. ઘણા લોકો રાત્રે સુતી વખતે તેલ લગાવે છે અને સવારે ઉઠીને વાળ ધોવે છે પણ જો તમારી પાસે વધુ સમય ના હોઈ તો તમે વાળ ધોવાની ૨ કલાક પેલા પણ તેલ લગાવી શકો. આજે અમે તમને વાળ ધોવાની બે કલાક પેલા તેલ લગાવાથી થતા ફાયદાઓ વિશે જણાવશું. 

વાળને ખરતા અટકાવશે 
જો તમે વાળ ધોયાના ૨ કલાક પહેલા તેલ લગાવશો તો તમારા વાળ ખરતા અટકે છે. જો તમારા વાળ ખરી રહ્યા હોય તો વાળમાં તેલ લગાવાથી ખરતા અટકશે અને આનાથી તમારા વાળને ઘણો ફાયદો થશે. તેલ લગાવવાથી તમારા વાળ તૂટશે નહી અને તેની ચમક પણ જળવાઈ રહેશે. 

વાળ મજબૂત બનશે 
વાળને ધોયા પહેલાના 2 કલાકમાં જો તેલ લગાવમાં આવે તો વાળ મજબૂત બને છે અને તેની ચમક વધવા લાગે છે. તેલ લગાવાથી માથાના ઉપરી ભાગમાં રક્ત સ્ત્રાવ વધી જાય છે જેનાથી વાળ મજબૂત બને છે અને વાળ ખરતા પણ અટકે છે. જો તમે વાળ ધોવા જઇ રહ્યા હોવ તો તેની પહેલા વાળમાં તેલ લગાવાનું ભૂલતા નહિ. 

વાળની વૃદ્ધિ વધે છે 
વાળ ધોયાંના 2 કલાક પહેલા તેલ લગાવાથી માથાના ઉપરી ભાગમાં રક્ત સ્રાવ વધી જાય છે જેના લીધે વાળમાં વૃદ્ધિ જોવા મળે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ