મહામંથન / મહામારી વચ્ચે આ પ્રશ્નો માગી રહ્યા છે ઉકેલ?

છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસને પગલે દેશ આખો જાણે થંભી ગયો છે. લોકોને સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે તો બીજી તરફ મૃત્યુઆંક લોકોનું બ્લડ પ્રેશર વધારી રહ્યો છે. જોકે અહીં મહામારી સાથે જોડાયેલી બે મહાતસવીરોની તાસીર પણ અલગ અલગ છે. એક તરફ લોકો જીવ બચાવવા લોકડાઉનને અમલ કરી રહી છે. તો બીજી તરફ દેશની જનતાને અનાજ પુરુ પાડતો ધરતીપુત્ર ધ્રુજી રહ્યો છે .આ ધ્રુજારી બીજી કોઈ નહીં પરંતુ ખેડૂતોને મહામારી વચ્ચે સતાવી રહેલી મહામુસીબતની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ