જળવાયુ પરિવર્તન / ઝડપથી પીગળતો બરફ આર્કટિકની હાલત બગાડી શકે છે

arctic is in danger because of global warming

આર્કટિક પર ઝડપથી પીગળતા જતા બરફના કારણે અહીં પરિસ્થિતિ બગડવાનો મોટો ખતરો ઉભો થયો છે. સંશોધકોનું એવું અનુમાન છે કે, ઝડપથી બરફ પીગળવાથી આર્કટિકના ઘણા ક્ષેત્રોના જળવાયુમાં અચાનક પરિવર્તન આવી શકે છે. આ પરિવર્તન પહેલાનાં અનુમાન કરતા ઘણું વધુ અને ખતરનાક હોઇ શકે છે. એક નવા અભ્યાસમાં આ ચોંકાવનારો દાવો કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ