પાવાગઢ / ગુજરાતની આ જગ્યા પર જમીનમાંથી મળી આવ્યુ 15મી સદીનું નગર

archaeologists find remains of 15th century in pavagadh panchmahal

રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ ખાતેથી 15મી સદીના અવશેષો મળી આવ્યા છે. સાત કમાન વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવતા અવશેષો મળી આવ્યા છે. જેમાં 15મી સદીના ઉલ્લેખ ધરાવતી તકતી તેમજ પૌરાણિક ઢબના દરવાજાનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. પૌરાણિક અવશેષો મળી આવતાં પુરાતત્વ વિભાગ દ્વારા સંપૂર્ણ ખોદકામ બાદ સંશોધન હાથ ધરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ