મોડાસા / ખંભીસરમાં વરઘોડા મામલે માનવ અધિકાર પંચે માગ્યો રિપોર્ટ

Aravalli modasa Marriage Controversy Human Rights Commission Report

અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં દલિત પરિવારના વોરઘોડા મામલે હવે માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે. માનવ અધિકાર પંચે સંબંધિત અધિકારી પાસે આ સમગ્ર મામલે રિપોર્ટ પણ માગ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ