બિઝનેસ / જાણો, વિશ્વના સૌથી મોટા IPO દ્વારા જુઓ કંપનીએ કેટલાં રૂપિયા ભેગાં કર્યા

Aramco IPO crosses record breaking 25 billion dollar mark

સાઉદી અરેબિયાની જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની અરામકો 25.6 અબજ ડોલર (રૂ.1.79 લાખ કરોડ) એકત્ર કરીને IPO દ્વારા સૌથી વધુ નાણાં એકત્ર કરનાર વિશ્વની પ્રથમ કંપની બની છે. IPO દ્વારા નાણાં એકત્ર કરવાની બાબતે અરામકોએ ચીનની કંપની અલીબાબાને પણ પાછળ રાખી દીધી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ