બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / apple 1 prototype has been sold in crores

બિઝનેસ / કરોડોમાં વેચાયો સ્ટીવ જોબ્સે વાપરેલો Apple-1 Prototype, કિંમત જાણીને પરસેવા છૂટી જશે

Khevna

Last Updated: 05:44 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​​​​​​APPLE-1 પ્રોટોટાઈપને $677,196 (લગભગ 5.5 કરોડ રૂપિયા)માં વહેંચવામાં આવ્યું છે. આ કમ્પ્યૂટરનો ઉપયોગ સ્ટીવ જોબ્સે કર્યો હતો.

  • APPLE-1 પ્રોટોટાઈપને $677,196 (લગભગ 5.5 કરોડ રૂપિયા)માં વહેંચવામાં આવ્યું
  • સ્ટીવ જોબ્સે તેનો ઉપયોગ કર્યો હતો 
  • APPLE-1 ના પ્રોડક્શન બંધ થયાના પહેલા માત્ર 200 યુનિટ્સની જ સેલ થઈ હતી

APPLE-1 પ્રોટોટાઈપને $677,196 (લગભગ 5.5 કરોડ રૂપિયા)માં વહેંચવામાં આવ્યું

APPLEની પ્રોડક્ટ્સને લઈને ઘણો ક્રેઝ રહે છે. APPLE બ્રાન્ડની પ્રોડક્ટ્સને લોકો ઘણી પાસાં પણ કરે છે. હાલમાં જ વર્ષ 1976નું એક APPLE કમ્પ્યૂટર ઘણું મોંઘું વહેંચાયું. APPLE-1 પ્રોટોટાઈપને $677,196 (લગભગ 5.5 કરોડ રૂપિયા)માં વહેંચવામાં આવ્યું. 

આ કમ્પ્યૂટર પ્રોટોટાઈપની ખાસિયત એ છે કે આ કમ્પ્યૂટરને Steve Jobsએ યૂઝ કર્યું હતું. આ કમ્પ્યૂટરને થોડા સમય પહેલા સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે તએની હરાજી પૂરી થઈ ગઈ છે. જોકે, રિપોર્ટમાં ટેને ખરીદનારનું નામ જણાવવામાં આવ્યું નથી. 

કમ્પ્યૂટરની ખાસિયત દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો ઉપયોગ 
આ જ પ્રોટોટાઈપને સ્ટીવ જોબ્સએ વર્ષ 1976માં, માઉન્ટ વ્યૂ કેલિફોર્નિયામાં બાઇટ શોપનાં માલિક પોલ ટેરેલને કમ્પ્યૂટરની ખાસિયતને દર્શાવવા માટે ઉપયોગ માટે લેવાયું હતું. આ દુનિયાનાં પહેલા પર્સનલ કમ્પ્યૂટર સ્ટોરમાંથી એક હતું. 

આ કમ્પ્યૂટર પ્રોટોટાઈપનું ઓક્શન RR Auction હાઉસમાં કરવામાં આવી રહ્યું હતું. આ એપલ દિવાઇઝ એ 200 યૂનિટ્સમાંથી એક છે, જેમને સ્ટીવ વોજનિએક, પેટી જોબ્સઆનએ ડેનિયલ કોટકેએ સાથે મળીને તૈયાર કર્યું હતું. 

200 યુનિટ્સની થઈ હતી સેલ 
APPLE-1 ના પ્રોડક્શન બંધ થયાના પહેલા માત્ર 200 યુનિટ્સની જ સેલ થઈ હતી. આને જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે તએની કિંમત 666.66 ડોલર રાખવામાં આવી હતી. તેની હરાજી કરતાં પહેલઆ તેને વેરીફાય કરવામાં આવ્યું હતું. 

આ માટે 1976માં Terrell માટે લેવામાં આવેલા ફોટોગ્રાફ્સથી તેને મેચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેને APPLE-ના એક્સપર્ટ Corey Cohen એ પણ ઓથેન્ટીકેટ કર્યું હતું. અઅને લઈને તેમણે 13 પેજનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. હવે તે રિપોર્ટને APPLE-1 પ્રોટોટાઈપ સાથેએ વહેંચવામાં આવ્યો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ