બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Anxiety about children will be removed, the enemy will be defeated by influence, see today's horoscope

19 માર્ચ / આજે કઈ રાશિના જાતકો થશે બમણો લાભ? કોણ ખોટનો કરશે ધંધો, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 10:47 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
19 03 2024 મંગળવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ દશમ
નક્ષત્ર પુનર્વસુ
યોગ શોભન
કરણ તૈતિલ સવારે 11:30 પછી ગર
રાશિ મિથુન (બ.વ.ઉ.) બપોરે 1:36 પછી કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
મેષ રાશિના જાતકોને વેપારમાં સારો લાભ જણાશે તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે અને વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે

વૃષભ (બ.વ.ઉ.) 
કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના અને ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે તેમજ પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે, સંતાન પક્ષે ચિંતા દૂર થશે

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને નવા પરિચયથી લાભ થાય તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખો અને માતૃપક્ષે આર્થિક મદદ મળશે, સંતાનથી સારા સમાચાર મળશે

કર્ક  (ડ.હ.) 
યાત્રા-પ્રવાસના યોગો જણાય અને વિવાદિત કાર્યોમાં વિજય થાય તેમજ નવા કામકાજમાં લેણું જણાય, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય

સિંહ (મ.ટ.) 
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય અને માનસિક શાંતિ અનુભવાય તેમજ મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય, વ્યાપાર બાબતે મધ્યમ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
મનગમતા કાર્યોમાં રુચિ વધે અને શત્રુઓ દ્વારા લાભ મળે તેમજ આર્થિક સમસ્યાઓ હળવી બને,  વિવાદિત કાર્યોમાં વિજય મળે

તુલા (ર.ત.) 
તુલા રાશિના જાતકોને ધંધામાં મહત્વના કાર્યો થાય, જીવનસાથી સાથે મતભેદ જણાશે તેમજ યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના, મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે

વૃશ્ચિક (ન.ય.) 
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય તેમજ કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને, યાત્રામાં તનાવની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વાહન વ્યવહારથી સંભાળવું અને નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી તેમજ કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના, માતાના આશીર્વાદથી કામ સરળ બને

મકર (ખ.જ.) 
સારા કાર્યોમાં સમય પસાર થાય અને સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના તેમજ રોગ-ઋણ-વિવાદથી બચવું, સંતાનોના કાર્યમાં સફળતા મળે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
ખાનપાનમાં સાવધાની રાખવી અને વેપારમાં ભાગીદારીથી લાભ થાય તેમજ કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને, સારા કામમાં યાત્રાના યોગ જણાય

મીન (દ.ચ.ઝ.થ.) 
જીવનસાથી સાથે તણાવ જણાય અને વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય તેમજ ગુસ્સા ઉપર સંયમ રાખવો, સગા સંબંધીઓથી લાભ થાય

વાંચવા જેવું: મોરબીના નાની વાવડીમાં બિરાજે છે ઇશ્વરિયા મહાદેવ, ભોળાનાથે ભક્તનું વચન પાળ્યું, હજુ પણ ઈતિહાસ ઉજળો

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ