બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / anushka sharma was rumoured dated cricketer suresh raina even before virat kohli

ના હોય ! / કોહલી અગાઉ ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડી સાથે હતું અનુષ્કાનું પ્રેમ પ્રકરણ, ખાસ્સી રંગીન રહી છે અભિનેત્રીની લવ લાઈફ

Premal

Last Updated: 06:20 PM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુષ્કા શર્માનુ ફિલ્મી જીવન જેટલુ મધુર રહ્યું છે, તેનાથી ઘણી વધારે પ્રેમાળ તેમની પર્સનલ લાઈફ રહી છે. આજે બૉલીવુડની આ અભિનેત્રી ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે અને બંને એક દીકરીના માતા-પિતા પણ બની ગયા છે.

  • અનુષ્કા શર્માની લવ લાઈફ ખૂબ જ રંગીલી રહી છે
  • વિરાટ કોહલી પહેલા આ ક્રિકેટર સાથે હતુ પ્રેમ પ્રકરણ
  • બંનેના પ્રેમના કિસ્સા પણ ખૂબ સાંભળવા મળ્યાં

અનુષ્કા શર્માની પ્રેમ કહાનીમાં પણ છે ઘણા હીરો 

શું તમે જાણો છો કે અનુષ્કા શર્માની પ્રેમ કહાનીમાં ઘણા હીરો રહી ચૂક્યા છે. રણવીર સિંહની સાથે તો તેની પ્રેમ કહાની ચાલી. પરંતુ ત્યારબાદ તેના જીવનમાં વધુ એક ક્રિકેટરે એન્ટ્રી કરી  છે. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ તેની જીવનસાથી બની ગઇ. પરંતુ અન્ય ખેલાડી સાથે તેનો સંબંધ વધારે ચાલી શક્યો નહીં. હવે તમે વિચારી રહ્યાં હશો કે આખરે વિરાટ કોહલી સિવાય કયો ક્રિકેટર અનુષ્કાની સાથે પ્રેમના ગીત ગાઇ ચૂક્યો છે, તો ચાલો આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ. 

રણવીર સિંહ સાથે પણ જોડાયું છે નામ 

વિરાટ કોહલી બાદ અનુષ્કાનો ક્રિકેટ સાથે સંબંધ જોડાયો એવુ નથી. ખરેખર અનુષ્કાના ભાઈ સ્ટેટ લેવલ ક્રિકેટર છે અને આ જ કારણ છે કે તેને પહેલેથી ક્રિકેટમાં રસ તો છે જ. અનુષ્કાએ વર્ષ 2008માં ફિલ્મ રબ ને બના દી જોડીથી બોલીવુડ ડેબ્યુ કર્યુ. આ ફિલ્મથી જ તેના સફળ બોલીવુડ કારકિર્દીની શરૂઆત થઇ હતી. વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત બાદ અનુષ્કાનુ નામ રણવીર સિંહ સાથે જોડાવા લાગ્યુ. તેમની વચ્ચેના પ્રેમના કિસ્સા બોલીવુડમાં ચર્ચાનો વિષય બની ગયા. જો કે, આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહીં અને બંનેનુ બ્રેકઅપ થયુ. 

વિરાટ પહેલા આ ક્રિકેટરને કરી ચૂકી છે ડેટ

અનુષ્કા શર્માએ બોલીવુડમાં પગ મુક્યા બાદ થોડા વર્ષ પછી ખુલાસો કર્યો હતો કે તે એન્ગજાઈટી ડિસઓર્ડરથી ઝઝૂમી રહી છે. પરંતુ આ દરમ્યાન 2012માં મીડિયામાં અહેવાલો ચાલ્યા હતા કે અનુષ્કા ક્રિકેટર સુરેશ રૈનાને ડેટ કરી રહી છે. બંનેના પ્રેમના કિસ્સા ખૂબ સાંભળવા મળ્યાં. જો કે, બંનેએ આ વાતની ક્યારેય પુષ્ટી કરી નહોતી અને સંબંધને પણ ક્યારેય સ્વીકાર્યો નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ