VIDEO / અનુષ્કાએ શેર કરી ચકદા એક્સપ્રેસની એક ઝલક, ક્રિકેટર ઝુલન ગોસ્વામીનાં સંઘર્ષ પર બની છે ફિલ્મ

anushka sharma shares glimpse of her upcoming film chakda express watch video

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેની આગામી ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'ની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. અનુષ્કાની આ પોસ્ટ પર વિરાટ કોહલીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ